Site icon News Continuous Bureau | Mumbai

લો બોલો! આ રાજ્યમાં હવે સિનિયર ઑફિસરોના વારસદારોને પણ સરકારી નોકરી મળશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 4 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

મહારાષ્ટ્રમાં હવે A અને B કૅટેગરીમાં આવતા સરકારી અધિકારીઓના વારસદારોને પણ હવે સરકારી નોકરી મળશે. હાલ ફક્ત C અને D ક્લાસના અધિકારી અને કર્મચારીઓ માટે જ અનુકંપા નોકરી ધોરણ અમલમાં છે, જે અંતર્ગત તેમના વારસોને તેમના મૃત્યુ બાદ સરકારી નોકરી મળે છે.

મહારાષ્ટ્રના રાજ્યપાલ સામે ફરી એક પ્રધાનમંડળ થયું નારાજ, જાણો કેમ?

મંગળવારે થયેલી કૅબિનેટ બેઠકમાં આ મુદ્દે સરકારે ચર્ચા કરી હતી. બહુ જલદી એના પર નિર્ણય લેવામાં આવવાનો છે. સરકારી નોકરીમાં રહેલા અધિકારીઓ મૃત્યુ પામે અથવા ગંભીર બીમારી અને ઍક્સિડન્ટને કારણે સરકારી નોકરી કરવામાં અસમર્થ જાહેર થવાથી તેમને નોકરીમાંથી રિટાયર્મેન્ટ લેવું પડે છે. આવા સંજોગોમાં  તેમના પરિવારને આર્થિક મદદ મળે એ ઉદેશ્યથી 1976ની સાલથી અનુકંપા ધોરણે કર્મચારીના વારસને નોકરી આપવામાં આવે છે.

Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Exit mobile version