Site icon News Continuous Bureau | Mumbai

દારૂના બારમાં રામાયણના સંવાદો વાગ્યા, નશામાં ધૂત લોકોએ કર્યો ડાન્સ.. વિડીયો વાયરલ થતા હિન્દુ સંગઠનોએ કરી આ માંગ..

Clip from Ramayana played at Lord of the Drinks in Noida

દારૂના બારમાં રામાયણના સંવાદો વાગ્યા, નશામાં ધૂત લોકોએ કર્યો ડાન્સ.. વિડીયો વાયરલ થતા હિન્દુ સંગઠનોએ કરી આ માંગ..

News Continuous Bureau | Mumbai

કોરોનાકાળની શરૂઆતમાં લોકડાઉન દરમિયાન ફરી એકવાર રામાયણ અને મહાભારત સીરીયલ ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. તેથી ઘણા યુવાનોમાં રામાયણ અને મહાભારત પ્રત્યે રસ જોવા મળ્યો. એક તરફ આ રસ વધી રહ્યો છે તો બીજી તરફ કેટલાક યુવકો દારૂના નશામાં રામાયણ સંવાદો પર ડાન્સ કરતા હોવાની આપત્તિજનક ઘટના સામે આવી છે.

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ મુજબ રામાયણનો રામ અને રાવણનો યુદ્ધ સંવાદ ડબ કરીને મોટા પડદા પર વગાડવામાં આવ્યો હતો. આના પર નશામાં ધૂત લોકો જોરદાર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ હિંદુ સંગઠનોએ કાર્યવાહીની માંગ કરી, ત્યારબાદ નોએડા પોલીસે કેસ નોંધ્યો છે.

આ સમાચાર પણ વાંચો:  ભારતના આ પાડોશી દેશની હાલત વધુ કફોડી બની, 25 એપ્રિલે યોજાનારી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી સ્થગિત કરવી પડી..

બારમાં દારૂની ચાલતી મહેફિલ વચ્ચે બતાવવામાં આવેલા રામ રાવણ યુદ્ધના સંવાદનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. તેના પર ઘણા નેટીઝન્સે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Firecracker Ban In Maharashtra ફટાકડા પર લાગશે સંપૂર્ણ પ્રતિબંધ? લોકોની અસંવેદનશીલતા પર બોમ્બે હાઈકોર્ટ નારાજ, ચુકાદો અનામત
Rajasthan Panchayat Elections રાજસ્થાનના ગ્રામીણ મતદારોનો મિજાજ બદલાયો? કોંગ્રેસે નોંધાવી મોટી જીત, મુખ્યમંત્રી સહિતના મંત્રીઓના ગઢમાં ભાજપને ફટકો
Maharashtra Private Hospital New Rule સારવારના નામે ઉઘાડી લૂંટ બંધ થશે? ખાનગી હોસ્પિટલો પર સરકારી નિયંત્રણ લાવવા શિયાળુ સત્રમાં નવા કાયદાની તૈયારી…
Exit mobile version