Site icon

CM Devendra Fadnavis Meets PM Modi: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે PM મોદી સાથે કરી મુલાકાત

CM Devendra Fadnavis Meets PM Modi: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

Devendra Fadnavis meets PM Modi in Delhi, seeks aid to develop Gadchiroli

Devendra Fadnavis meets PM Modi in Delhi, seeks aid to develop Gadchiroli

News Continuous Bureau | Mumbai

CM Devendra Fadnavis Meets PM Modi: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે (૧૩ માર્ચ) નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા. આ બેઠક દરમિયાન ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

“મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી @Dev_Fadnavisએ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.”

@CMOMaharashtra

આ સમાચાર પણ વાંચો : PM Modi Mauritius Visit : PM મોદીને વધુ એક સન્માન, રાષ્ટ્રીય દિવસ ઉજવણીમાં મોરેશિયસનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પ્રાપ્ત થયો

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Bangladeshi infiltrators: બાંગ્લાદેશી ઘૂસણખોરોની હવે ખેર નથી; રાજ્ય સરકારે લીધો ‘આ’ મહત્વનો નિર્ણય
Satara: સતારાની મહિલા ડૉક્ટરને ન્યાય,આત્મહત્યા માટે ઉશ્કેરનાર આરોપીઓમાંથી 1 જેલભેગો, આટલા હજુ ફરાર.
Islampur: ઇસ્લામપુર બન્યું ઈશ્વરપુર! મહારાષ્ટ્રના શહેરનું નામ બદલાયું, કેન્દ્રની મંજૂરી
MVA: MVAમાં રાજકારણ ગરમાયું: રાજ ઠાકરેની વધતી નિકટતાથી કોંગ્રેસ-સમાજવાદી પાર્ટી ચિંતામાં; શું ઉદ્ધવ ઠાકરે બદલશે રસ્તો?
Exit mobile version