Site icon News Continuous Bureau | Mumbai

તો શું ખરેખર મિટિંગ નહોતી થઈ-શરદ પવાર સાથેની મીટીંગના સમાચાર વહેતા થયા બાદ સીએમ એકનાથ શિંદે નું આ સ્પષ્ટીકરણ

News Continuous Bureau | Mumbai 

એનસીપી(NCP) પ્રમુખ શરદ પવાર(Sharad Pawar) અને મુખ્યમંત્રી એકનાથ શિંદે(CM Eknath Shinde) વચ્ચે મુલાકાત થઇ હોવાના સમાચાર મીડિયામાં વહેતા થયા હતા. 

Join Our WhatsApp Channel

આ અંગે હવે CM એકનાથ શિંદેએ સ્પષ્ટતા કરી છે કે તેઓએ શરદ પવાર સાથે મુલાકાત કરી નથી.

તેમણે કહ્યું કે NCP સુપ્રીમો શરદ પવાર સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. પરંતુ આવી કોઈ મુલાકાત થઈ નથી. 

કૃપા કરીને અફવાઓ પર વિશ્વાસ ન કરો…

ઉલ્લેખનીય છે કે આજે મીડિયામાં એવા અહેવાલ વહેતા થયા હતા કે એકનાથ શિંદે અને એનસીપી સુપ્રીમો વચ્ચે બેઠક(Meeting) થઇ છે.

આ સમાચાર પણ વાંચો : હવે શિવસેનાના કબાડા બહાર આવવા માંડ્યા-એક નેતા એ બીજા ને કહ્યું ગેટ આઉટ- જાણો સમગ્ર મામલો

Thane MD Drug Peddler ડ્રગ્સ વિરોધી અભિયાનમાં મોટી સફળતા થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૬.૧૨ લાખની કિંમતનું ૨૦૪ ગ્રામ મેફેડ્રોન ઝડપી પાડ્યું
Thane Crime Branch Busts Deer Skin Smuggling પ્રતિબંધિત વન્યજીવ અંગો વેચવાનું કાવતરું નિષ્ફળ, થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૧૩.૬૦ લાખનો માલસામાન જપ્ત કર્યો
Major Rift In Mahayuti મહારાષ્ટ્ર સત્તા પક્ષમાં ‘ઓલ ઈઝ નોટ વેલ’! એકનાથ શિંદેના એક ઝટકાથી મહાયુતિના સમીકરણો પલટાયા મંત્રાલયથી દિલ્હી સુધી દોડધામ
Presidential Assent To Gujarat UCC શું ૨૦૨૯ સુધીમાં આખા ભારતમાં લાગુ થઈ જશે UCC? ગુજરાતને મંજૂરી મળતાં જ અન્ય રાજ્યો માટે સમયમર્યાદા નક્કી, વાંચો પૂરો રોડમેપ
Exit mobile version