Site icon

મહારાષ્ટ્રમાં ભાજપની ચીમકી : ત્રણ મહિનામાં આરક્ષણ સંદર્ભે કંઈક કરો નહીં તો જોવા જેવી થશે.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

ઓબીસી અનામત મુદ્દે ભાજપ મહાવિકાસ આઘાડી સરકાર સામે આક્રમક બની રહ્યું છે. 

પૂર્વ ઉર્જા મંત્રી અને ઓબીસી નેતા ચંદ્રશેખર બાવનકુલેએ ચેતવણી આપી છે કે રાજ્ય સરકારે 3 મહિનામાં OBC આરક્ષણ સંદર્ભે કંઈક કરો, નહીં તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહો. 

તેમનું કહેવું છે કે બંધારણ મુજબ ચૂંટણી પંચે ચૂંટણી યોજવાની હોય છે. જો કે, રાજ્ય સરકારે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી મોકૂફ રાખીને રાજ્યમાં ઓબીસીને ગેરમાર્ગે દોર્યા છે.

જોકે સુપ્રીમ કોર્ટે સરકારને આંચકો આપ્યો છે અને ચૂંટણીને આગળ વધારવાના નિર્ણયને સ્થગિત કર્યો છે.

હવે ઓબીસીને ન્યાય મળશે કે નહીં તે પ્રશ્ન છે, પરંતુ 3 મહિનામાં ઇમ્પીરિયલ ડેટા રજૂ કરીને ઓબીસીને અનામત આપવી જોઈએ. નહિંતર, રાજ્યનો ઓબીસી સમુદાય રાજ્ય સરકારના મંત્રીઓને શેરીઓમાં ફરવા નહીં દે. તેમજ ભાજપ રાજ્ય સરકાર સામે ઉગ્ર આંદોલન કરશે.

કોણ છે ભૂપેન્દ્ર પટેલ? શું છે શૈક્ષણિક લાયકાત અને કેવી રહી છે અત્યાર સુધીની કારકિર્દી; જાણો અહીં

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version