ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 4 એપ્રિલ 2021
રવિવાર
સરકારની સ્પષ્ટતા કરી છે કે મહારાષ્ટ્રની તમામ પ્રાઇવેટ ઓફીસ બંધ રહેશે. આ ઉપરાંત તમામ દુકાનો પણ બંધ રહેશે. સરકારી આદેશ પ્રમાણે તમામ કંપનીઓએ પોતાના કર્મચારીઓને અનિવાર્ય રીતે વર્ક ફ્રોમ હોમ આપવાનું રહેશે. આ ઉપરાંત બધી જ દુકાનો બંધ રહેશે. માત્ર ને માત્ર અત્યાવશ્યક સેવા પ્રદાન કરનાર એકમો અને ઓફિસો ચાલુ રહેશે.
સરકારી ઓફિસમાં પણ 50 ટકા હાજરી રહેશે.
કરિયાણું, દવા, શાકભાજી, જીવન આવશ્યક ચીજવસ્તુ છોડીને તમામ પ્રકારની દુકાનો, મોલ, દુકાનોના સંકુલ હવે ૩૦ એપ્રિલ સુધી બંધ રહેશે.
હવે અને સંપૂર્ણ lockdown કહેવું કે મીની lockdown?
