Site icon

મહારાષ્ટ્ર સરકારના અઢી વર્ષ પૂરા થઈ ગયા છે- હવે કંઈક વિચાર કરવો પડશે- કોંગ્રેસ પાર્ટી નું સૂચક નિવેદન

 News Continuous Bureau | Mumbai

એક તરફ મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Govt) અત્યારે અઘરી પરિસ્થિતિનો સામનો કરી રહી છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ પાર્ટી (Congress Party)એ વિરોધનો સૂર પૂરાવ્યો છે. વિધાન પરિષદની ચુંટણી(MLC election)માં કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર હાર્યા પછી  કોંગ્રેસના વરિષ્ઠ નેતા બાળાસાહેબ થોરાતે(BalaSaheb Thorat) નિવેદન આપ્યું છે કે મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારને હવે અઢી વર્ષ પુરા થયા છે. તેમજ હવે સરકારમાં ધરખમ ફેરફારની જરૂર છે. હવે આ સંદર્ભે અમે હાઇકમાન્ડ(highcommand) સાથે વાત કરીને કોઈ કડક પગલાં લેશું. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો  :વિધાન પરિષદના ચૂંટણી પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ દળોને આપી પછડાટ- ભાજપના તમામ  ઉમેદવાર જીત્યા જ્યારે કે સરકારને નીચાજોણું થયું- જાણો વિધાન પરિષદની ચુંટણીના પરિણામ અહીં

 આમ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારને સમર્થન આપી રહેલી કોંગ્રેસ પાર્ટીએ આકરું વલણ લીધું છે.

Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Pakistani Products Scam:છત્રપતિ સંભાજીનગરમાં પાકિસ્તાની પ્રોડક્ટ્સ વેચવાનું કૌભાંડ ઝડપાયું: પ્રતિબંધિત ચીજવસ્તુઓના જથ્થા સાથે ૩ શખ્સોની ધરપકડ
Leopard Poaching Shock:પાલઘરમાં વન વિભાગનું મોટું ઓપરેશન: દીપડાની ચામડી સાથે બે શિકારીઓ ઝડપાયા, સંજય ગાંધી નેશનલ પાર્કમાં શિકાર કર્યાની કબૂલાતથી ખળભળાટ
Maharashtra Weather Forecast:સાવધાન! મહારાષ્ટ્રમાં કુદરત રૂઠી: આગામી 5 દિવસ વાવાઝોડું અને વરસાદ મચાવશે કહેર, IMD એ જાહેર કર્યું એલર્ટ.
Exit mobile version