Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાતમાં ચૂંટણી હાર્યા પછી કોંગ્રેસ પાર્ટી નો ગંભીર આરોપ. કહ્યું સમગ્ર રાજ્યમાં એક કલાકમાં 16 લાખ લોકોએ વોટીંગ શી રીતે કર્યું?

ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી નો કરુણ રકાસ થયો છે ત્યારે કોંગ્રેસના નેતા પવન ખેડાએ આરોપ લગાવ્યો છે કે ગુજરાતમાં પાંચમી ડિસેમ્બરે મતદાન પતવાના સમયે ચમત્કારિક રીતે વોટીંગનો આંકડો વધી ગયો.

congress alleges for misconduct during election.

ગુજરાતમાં ચૂંટણી હાર્યા પછી કોંગ્રેસ પાર્ટી નો ગંભીર આરોપ. કહ્યું સમગ્ર રાજ્યમાં એક કલાકમાં 16 લાખ લોકોએ વોટીંગ શી રીતે કર્યું?

News Continuous Bureau | Mumbai

એક તરફ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં નવી સત્તાનું સ્થાપન કરવા જઇ રહી છે ત્યારે બીજી તરફ ચૂંટણીમાં ( election ) ગંભીર ગડબડ થઈ હોવાનો આક્ષેપ વિપક્ષી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસ ( congress ) પાર્ટીએ આરોપ ( alleges  ) લગાવ્યો છે કે પાંચમી ડિસેમ્બરે ચૂંટણી દરમિયાન સાંજે પાંચ વાગ્યા પછી વડોદરા અને સુરત તેમજ અમદાવાદ વિસ્તારમાં એકાએક રીતે ૧૬ લાખ જેટલા ( misconduct  ) વધુ વોટ પડ્યા હતા. સામાન્ય રીતે એક વ્યક્તિ ને વોટીંગ કરતાં 60 સેકન્ડ જેટલો સમય લાગે છે પરંતુ જો આ સંખ્યા ને બુથ પ્રમાણે ભાગી નાખવામાં આવે તો પ્રત્યેક વોટર ને વોટીંગ કરવામાં માત્ર 45 સેકન્ડ જેટલો સમય લાગ્યો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:   લ્યો બોલો.. ઉદ્ઘાટનના 24 કલાકમાં જ મહારાષ્ટ્રના આ હાઈવે પર થયો અકસ્માત, બે કાર વચ્ચે થઇ જોરદાર ટક્કર..

અનેક અખબારો નો દાખલો આપી અને તેમણે જણાવ્યું હતું કે ભારતમાંથી લોકશાહી ખસેડવા નો પ્રયત્ન થઈ રહ્યો છે. તેમજ સાહેબને જેવું વોટીંગ જોઈએ છે તેવું વોટીંગ કરાવવામાં આવી રહ્યું છે.

હવે આ સંદર્ભે કોંગ્રેસ પાર્ટી ફરિયાદ કરવાની છે.

Maharashtra UCC Controversy યુનિફોર્મ સિવિલ કોડ પર મહારાષ્ટ્રમાં વિવાદ! જસ્ટિસ ચવ્હાણે કમિટીમાંથી આપ્યું રાજીનામું; આ બે મહત્વના મુદ્દાઓથી નારાજ
MumbaiAhmedabad Highway Accident પાલઘર નજીક દૂધનું ટેન્કર પલટી ગયું; ઢોળાયેલું દૂધ ભરવા સ્થાનિકોની પડાપડી; જુઓ વિડીયો
Kalyan Extortion Case કલ્યાણમાં કેબલ વેપારી પાસેથી ₹૧૦,૦૦૦ નો હપ્તો માંગનાર રીઢો ગુનેગાર પિસ્તોલ સાથે ઝડપાયો મહાત્મા ફૂલે પોલીસની મોટી કાર્યવાહી
Boisar ATM Card Swap Fraud બોઈસરમાં એટીએમ કાર્ડ બદલીને ₹૫૦,૦૦૦ ની છેતરપિંડી આચરનાર ગઠિયો ઝડપાયો રોકડ અને વાહન જપ્ત, પોલીસ તપાસ તેજ
Exit mobile version