Site icon News Continuous Bureau | Mumbai

ભારત જોડો યાત્રાને બોલિવૂડનું સમર્થન- હૈદરાબાદથી નીકળેલી યાત્રામાં આ એક્ટ્રેસ  લીધો ભાગ- જુઓ વિડીયો 

Maharashtra Politics: Congress bus tour in Maharashtra from November, Karnataka pattern will be implemented

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની(Congress leader Rahul Gandhi) 'ભારત જાેડો યાત્રા'નો(Bharat Jodo Yatra) ૫૬મો દિવસ સવારે તેલંગાણાના(Telangana) હૈદરાબાદ (Hyderabad) શહેરથી શરૂ થયો હતો. આ યાત્રામાં બોલિવૂડ અભિનેત્રી અને ફિલ્મ નિર્દેશક(Bollywood actress and film director)  પૂજા ભટ્ટ(Pooja Bhatt) પણ જોડાઈ હતી. આ દરમિયાન પૂજા ભટ્ટ રાહુલ ગાંધી સાથે ચાલતી જોવા મળી હતી. પૂજા ભટ્ટનો રાહુલ ગાંધી સાથે ભારત જાેડો યાત્રામાં જાેડાવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ વીડિયોમાં પૂજા ભટ્ટ રાહુલ ગાંધી સાથે વોકિંગ કરતી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે પૂજા ભટ્ટ બોલિવૂડની પહેલી અભિનેત્રી છે જે 'ભારત જાેડો યાત્રા'માં સામેલ થઈ છે. પૂજા ભટ્ટે પણ ટ્‌વીટ દ્વારા માહિતી આપી છે કે તે આ સફરમાં ૧૦.૫ કિમી ચાલી છે.  આ સાથે તેણે યાત્રામાં સામેલ થતા જ રાહુલ ગાંધી સાથે હાથ મિલાવ્યો હતો. વીડિયોમાં બંનેને વાતચીત કરી રહ્યા હોય તે જાેઈ શકાય છે. 

આ સમાચાર પણ વાંચો :  કોંગ્રેસની ભારત જોડો યાત્રા 7 નવેમ્બરે  પહોંચશે મહારાષ્ટ્રમાં-રાહુલ ગાંધીની સાથે આ દિગ્ગજ નેતા મિલાવશે કદમથી કદમ

મહત્વનું કે પૂજા ભટ્ટ બોલિવૂડના એ મોટા નામોમાંથી એક છે, જેણે ભારત જાેડો યાત્રાનું સમર્થન કર્યું છે. આ પહેલા સ્વરા ભાસ્કરે રાહુલ ગાંધી અને યાત્રાના વખાણ કર્યા હતા.  

Thane Railway Station Alcohol Smuggling થાણે સ્ટેશને એક્સાઇઝ ટીમનો મોટો દરોડો ગોવા બનાવટના વિદેશી દારૂ સાથે રેલવે એટેન્ડન્ટ ઝડપાયો, ₹૭૧,૫૬૦નો મુદ્દામાલ જપ્ત!
ATM Walkie Talkie PIN Theft Scam ATM બૂથમાં વૉકીટૉકી સંતાડી PIN ચોરી કરતી ગેંગનો પર્દાફાશ બોઇસરમાં મહિલા સાથે ₹૯૦,૦૦૦ની છેતરપિંડી કરનાર ગઠિયો જેલભેગો!
Mumbai Ganesh Visarjan Cleanliness Drive મુંબઈમાં ૨૧ કલાક ચાલેલી ઐતિહાસિક વિસર્જન યાત્રા બાદ ભાવુક વિદાય જુહુ ચોપાટી પરથી BMC એ ૩૪ ટન કચરો એકત્ર કર્યો!
Maharashtra Drought 265 Talukas મહારાષ્ટ્રના ખેડૂતો માટે મોટા સમાચાર સીએમ ફડણવીસે ૨૬૫ તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કર્યો, વીજબિલલોન માફી સહિત તત્કાલ રાહત પેકેજ!
Exit mobile version