Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર –  મહારાષ્ટ્રમાં રાજનૈતિક લડાઇ વચ્ચે અચાનક પ્રિયંકા ગાંધી મુંબઈ પહોંચ્યા

 News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharashtra)માં અત્યારે રાજનૈતિક લડાઈ પુર જોરમાં ચાલુ છે અત્યારે પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) મુંબઈ(Mumbai) આવી પહોંચ્યા છે. તેઓ મુંબઈમાં કોને મળવાના છે તેમ જ કોની સાથે ચર્ચા થવાની છે તે સંદર્ભે અત્યાર સુધી કોઈ સમાચાર બહાર આવ્યા નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના તમામ ધારાસભ્યો(Congress MLAs)ને અથવા મહત્વપૂર્ણ નેતાઓને તેઓ બંધબારણે મળી શકે છે. બીજી તરફ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓનો મુંબઇનો આ પ્રવાસ વ્યક્તિગત છે. અમુક કલાકો મુંબઈ રોકાયા પછી તેઓ માલદીવ(Maldives) તરફ રવાના થઇ જશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : શું ફરી એકવાર સંકટમોચક બનશે શરદ પવાર- ઉદ્ધવ ઠાકરે સાથે મિટિંગ પછી રાજનીતિનું એવું પતું ઉતર્યા કે એકનાથ શિંદે પણ વિચારતા થઈ ગયા- જાણો શરદ પવારના માસ્ટર પ્લાન વિશે

Illegal Human Egg Racket ED Raids મહારાષ્ટ્રમાં ગેરકાયદે અંડકોષ કાઢવાના રેકેટ પર ED નો સપાટો ૧૦ સ્થળોએ દરોડા, ₹૨૯ લાખ રોકડા જપ્ત!
Raj Thackeray On 500 Crore Row ₹૫૦૦ કરોડના આરોપ પાછળ કોણ છે માસ્ટરમાઇન્ડ? મનોજ જરાંગેના બચાવમાં ઉતર્યા રાજ ઠાકરે આપ્યું આ નિવદેન…
JJ Hospital Staff Acquitted જાતિવાદી ટિપ્પણી કેસમાં જે.જે. હોસ્પિટલના કર્મચારીને મોટી રાહત મુંબઈની વિશેષ અદાલતે તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા!
Mumbai Pollution High Court દરિયાકાંઠે વસેલું મુંબઈ ગેસ ચેમ્બર કેમ બન્યું? દિલ્હીને પણ પછાડી દેતા હાઈકોર્ટનો પ્રશાસન પર ચાબખા “તમે હાથ પર હાથ ધરીને બેઠા છો?”
Exit mobile version