Site icon News Continuous Bureau | Mumbai

સંજય ઉવાચ: કોંગ્રેસ નું પતન લોકતંત્ર માટે સારું નથી.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

25 ફેબ્રુઆરી 2021

એક સમયે શિવસેના સુપ્રીમો બાલાસાહેબ ઠાકરે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને સાર્વજનિક રીતે આલોચના કરતા હતા. તેમજ તેમની મિમિક્રી કરતા હતા. શિવસૈનિકો ને પણ આ ઘણું પસંદ હતું.પરંતુ હવે ઉદ્ધવ ઠાકરેની શિવસેના બની જતા દરેક વાત ઉંધી થઇ ગઈ છે.

ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી ચૂંટણી હારી જતા શિવસેનાના નેતા સંજય રાઉતે સ્ટેટમેન્ટ આપ્યું છે કે કોંગ્રેસ પાર્ટી ની હાર એ લોકતંત્ર માટે યોગ્ય નથી. 

ઉલ્લેખનીય છે કે હાલ શિવસેના મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટી સાથે  ગઠબંધનની સરકાર ચલાવી રહી છે. આ પરિસ્થિતિમાં ગઠબંધન ધર્મ હેઠળ શિવસેનાને એવા સ્ટેટમેન્ટ આપવા પડી રહ્યા છે જે તેમના ભૂતકાળ સાથે સુસંગત નથી.

Mumbai Firecracker Ban રસ્તાઓ કે બીચ પર નહીં ફોડી શકાય ફટાકડા; હાઈકોર્ટે BMC અને પોલીસને આપ્યા કડક એક્શનના નિર્દેશ
Bhiwandi Banned Clarias Fish Seized ભિવંડીમાં સંયુક્ત દરોડો; ૧૭૫ કિલો પ્રતિબંધિત ‘માંગુર’ માછલી જપ્ત, વિક્રેતા સામે ગુનો દાખલ
Ulhasnagar Robbery Case Solved ઉલ્હાસનગરમાં લૂંટનો ભેદ ઉકેલાયો; ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને દબોચી રૂ. ૩૬.૪૮ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
Uddhav Thackeray Supreme Court Relief ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; ‘ત્યાં સુધી જગ્યા ન ભરો’, સદા સરવણકરને નોટિસ
Exit mobile version