Site icon

પૂર્વીય કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદના આ પુસ્તક પર થયો વિવાદ, દિલ્હીમાં નોંધાઈ ફરિયાદ; જાણો શું છે સમગ્ર મામલો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 11 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

પૂર્વીય કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદના એક પુસ્તકને લઇને વિવાદ શરૂ થઇ ગયો છે

પ્રાપ્ત જાણકારી મુજબ બુધવારે તેમના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું અને આજે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

તેમના પર આરોપ છે કે તેમણે હિંન્દુત્વની આતંકવાદ સાથે સરખામણી કરી તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. 

આ ફરિયાદ સલમાન ખુર્શીદના પુસ્તક સનરાઈઝ ઓવર અયોધ્યામાં કરવામાં આવેલી ટીપ્પણી સામે દાખલ કરવામાં આવી છે. 

દિલ્હીના વકીલે દિલ્હી પોલીસ કમિશ્નરને ફરિયાદ કરતા કેસ નોંધવાની વિનંતી કરી છે. 

ઉલ્લેખનીય છે કે પુસ્તકમાં હિન્દુત્વની સરખામણી ISIS અને બોકો હરમ જેવા આતંકી સંગઠનો સાથે કરતા સલમાન ખુર્શીદે કહ્યું કે હિન્દુત્વ સાધુ સંતોના સનાતન અને પ્રાચીન હિન્દુ ધર્મને કિનારે લગાવી રહ્યા છે. જે દરેક રીતે ISIS અને બોકો હરમ જેવા જિહાદી ઈસ્લામી સંગઠનો જેવા છે. 

બુસ્ટર ડોઝ આપવો કે નહીં? નક્કી કરવા મુંબઈ મનપા કરશે આ કામ. જાણો વિગત.

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version