Site icon

નોર્થ ઇસ્ટના આ રાજ્યમાં ભાજપે રાજ્યસભાની બંને બેઠકો હાંસલ કરી જીતી, કોંગ્રેસે તેના ધારાસભ્યને કર્યા સસ્પેન્ડ; જાણો શું છે કારણ

News Continuous Bureau | Mumbai

આસામમાં રાજ્યસભાની બે બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે બંને બેઠકો જીતી લીધી છે.

Join Our WhatsApp Community

ગુરુવારે યોજાયેલ ઉચ્ચ ગૃહના મતદાનમાં, એક બેઠક પર ભાજપે કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યો હતો, જ્યારે બીજી બેઠક તેના ભાજપ સમર્થિત પક્ષે બિનહરીફ જીતી છે.

સંસદમાં ઉપલા ગૃહની બે સીટ માટે ગુરુવારે મતદાન થયું હતું. તેમાંથી એક બેઠક પર ભાજપ બિનહરીફ ચૂંટાયું હતું. 

કારણ કે કોંગ્રેસે તેના એક ધારાસભ્યને VIP ઉલ્લંઘન બદલ સસ્પેન્ડ કરી દીધા હતા.

આ સમાચાર પણ વાંચો:  લો બોલો.. છૂટાછેડા બાદ પતિ નહીં પણ પત્ની આપશે ભરપોષણ માટે પૈસા.. બોમ્બે હાઈકોર્ટે આ કેસમાં આપ્યો અજબ ચુકાદો.. જાણો વિગતે

Pawar Family Conflict: સુનેત્રા પવારના શપથગ્રહણથી શરદ પવાર અજાણ હોવાનો દાવો, બારામતીમાં વધતી રાજકીય હલચલ
Sunetra Pawar: કોણ છે સુનેત્રા પવાર? જેઓ મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ડેપ્યુટી CM બનીને રચશે ઈતિહાસ; જાણો તેમના અભ્યાસ અને સામાજિક કાર્યો વિશેની વિગતો
Sunetra Pawar: સુનેત્રા પવારને ઉપમુખ્યમંત્રી (Deputy CM) બનાવવામાં આટલી ઉતાવળ કેમ? જાણો શું છે અસલી રમત
Ajit Pawar Plane Crash: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, CID તપાસના અપાયા આદેશ; અકસ્માત પાછળના રહસ્ય પરથી ઉઠશે પડદો
Exit mobile version