Site icon

કોંગ્રેસને મોટો ઝટકો-હરિયાણાના આ ધારાસભ્યએ પાર્ટીને કહ્યું ટાટા બાય બાય-આવતીકાલે જોડાશે ભાજપમાં

News Continuous Bureau | Mumbai

હરિયાણામાં(Haryana) કોંગ્રેસ પાર્ટીને(Congress Party) મોટો ઝટકો લાગ્યો છે. 

Join Our WhatsApp Community

કોંગ્રેસના ધારાસભ્ય(Congress MLA) કુલદીપ બિશ્નોઈએ(Kuldeep Bishnoi) આદમપુરના(Adampur) ધારાસભ્ય પદેથી(MLA post) રાજીનામું (Resignation) આપી દીધું છે. 

તેમણે આજે પોતાનું રાજીનામું હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ(Speaker of the Assembly) જ્ઞાનચંદ ગુપ્તાને(Gyan Chand Gupta) સોંપ્યુ છે.

હવે તે આગામી 4 ઓગસ્ટના રોજ ભાજપમાં(BJP) જોડાશે. 

ઉલ્લેખનીય હે કે તેમણે પોતે જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું એલાન કર્યું છે

આ સમાચાર પણ વાંચો :  એકવાર સંજય રાઉત મળે-તો હું તેને ચપ્પલે ચપ્પલે  એ મારીશ-એક વૃદ્ધ મહિલાની હૈયા વરાળ

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version