Site icon News Continuous Bureau | Mumbai

પંજાબ બાદ હવે આ રાજ્યમાં કોંગ્રેસમાં અસંતોષની આગ, ચાર પૂર્વ મંત્રી અને ત્રણ ધારાસભ્યોએ ધરી દીધું રાજીનામુ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 17 નવેમ્બર  2021 

Join Our WhatsApp Channel

બુધવાર.

કોંગ્રેસ હાઈકમાન્ડ એક રાજ્યમાં અસંતોષને માંડ શાંત કરે છે તો બીજા રાજ્યમાં વિખવાદ શરૂ થઈ જાય છે.

પ્રાપ્ત જાણકારી મુજબ હવે જમ્મુ કાશ્મીર કોંગ્રેસમાં પણ ઘમાસાણ શરુ થયુ છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદાની છાવણીના મનાતા કેટલાક નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે.

આ જુથે પોતાના રાજીનામાની કોપી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી આપી છે.

ચોંકાવનારી વાત એ છે કે, રાજીનામુ આપનારા નેતાઓમાં ચાર પૂર્વ મંત્રી અને ત્રણ ધારારાસભ્યોનો સમાવશ થાય છે.

આ નેતાઓના જુથે આરોપ લગાવ્યો છે કે રાજ્યના કોંગ્રેસ અધ્યક્ષ જી એ મીરના કારણે રાજ્યમાં કોંગ્રેસ નબળી પડી રહી છે.

ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી બે જૂથ પડી ગયા છે અને હવે તેમના મતભેદો સપાટી પર આવી ગયા છે.

મુસ્લિમ વિસ્તારોમાં લોકો કોરોના રસી મૂકાવતા ખચકાય છે, મહારાષ્ટ્ર સરકાર લેશે આ અભિનેતાની મદદ; જાણો વિગતે
 

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version