Site icon News Continuous Bureau | Mumbai

બેની લડાઈમાં ત્રીજો ફાવ્યો: અમૂલની ચુંટણીમાં કોંગ્રેસ સામે ભાજપના બે એમ.એલ.એ હાર્યા..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

01 સપ્ટેમ્બર 2020

ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ જે 'અમુલ' ડેરી ના નામે ખૂબ જાણીતી છે. આની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના રામસિંહ પરમાર અને કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર વચ્ચે કોઈ ગર્ભિત સમજૂતી થઇ હોઈ શકે !! ? એવો પ્રશ્ન અંદરખાને ચર્ચાઈ રહ્યો છે. કારણ કે કોંગ્રેસ સામે ભાજપના બે એમએલએની કારમી હાર થઈ છે. હવે આ બે એમએલએ ની હાર બાદ અમૂલના ચેરમેન પદ નો કબજો લેવા માટે સફેદ દૂધ નું રાજકારણ વધુ ડહોળાય એવું બની શકે. 

આની પાછળનું કારણ જાણવા જેવું છે.. વાસ્તવમાં 'અમુલ'  ડેરી માટે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રામસિંહ પરમાર નું સર્વ સ્વીકાર્ય નામ હતું. પરંતુ ભાજપના જ માતરથી ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી એ ઉમેદવારી નોંધાવી. તે સમયે સામે પક્ષે કોંગ્રેસના સંજય પટેલ જીતી ગયા..  

બીજીબાજુ આવી જ રીતે આણંદમાં પણ કાંતિ સોઢા પરમાર કે જે કોંગ્રેસના ધારાસભ્ય છે તે વિજેતા નીવડ્યા હતા. જ્યારે ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર ને હાર જોવી પડી હતી. આમ કહી શકાય કે અમૂલમાં રામસિંહ પરમારે ભાજપ તરફથી હોવા છતાં પણ કોંગ્રેસનો ગઢ જાળવી રાખ્યો હતો…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Maharashtra NCP Power Struggle અજિત પવારના અવસાન બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષમાં વર્ચસ્વની લડાઈ પાર્થ પવાર અને પ્રફુલ પટેલ જૂથ આમનેસામને
Gokul Dairy Election Row In Maharashtra મહારાષ્ટ્રમાં ગોકુલ ડેરીની ચૂંટણી બાદ મોટો રાજકીય ભૂકંપ કોંગ્રેસ જીતતાં જ સરકારે નિયમો બદલ્યા, વિપક્ષનો ગંભીર આક્ષેપ
Uttarkashi Gangotri Highway Accident દર્શન કરવા નીકળેલા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા! ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ; NDRFSDRF ના જવાનોએ શરૂ કર્યું મોટું સર્ચ ઓપરેશન
Mahayuti Political crisis મહાયુતિમાં ફરી તણાવ શિંદે જૂથની શિવસેનાના ૪ કોર્પોરેટરોને ગેરલાયક ઠેરવવાનો પ્રસ્તાવ મંજૂર, ગઠબંધનમાં આંતરિક ખેંચતાણ તેજ
Exit mobile version