Site icon News Continuous Bureau | Mumbai

પાંચ રાજ્યોમાં કારમી હાર બાદ કોંગ્રેસનું મંથન ચાલુ, આવતીકાલે આટલા વાગ્યે યોજાશે CWCની બેઠક; જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Channel

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી પરિણામોમાં તમામ જગ્યાએ કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. 

આ પગલે કોંગ્રેસે કાર્ય સમિતિની બેઠક આવતીકાલે બોલાવી છે.

આ બેઠક રાજધાની દિલ્હીમાં સાંજે 4 વાગ્યે AICC કાર્યાલયમાં મળશે 

માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં 5 રાજ્યોમાં ચૂંટણી પરાજય અને વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા થશે.

ઉલ્લેખનીય છે કે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસની હવે માત્ર બે રાજ્યો છત્તીસગઢ અને રાજસ્થાનમાં સરકાર રહી છે.

આ સમાચાર પણ વાંચો : મહાવિકાસ આઘાડી સરકારના પ્રધાનો પર છાપા મારનારી ED શું છુપાવી રહી છે? શું ED કાર્યવાહીઓ શંકાસ્પદ? જાણો વિગતે

Fake FMGE Certificate Scam Busted પરીક્ષામાં નાપાસ થયેલા વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સને બોગસ સર્ટિફિકેટ વેચનારો મુખ્ય સૂત્રધાર અને બે ઉમેદવારો ઝબ્બે
Maharashtra Drought Crisis મહારાષ્ટ્રમાં ઘેરાયું દુષ્કાળનું સંકટ 265 બાદ હવે વધુ 19 તાલુકાઓમાં થશે પાક નુકસાનીનો સર્વે, સરકાર દ્વારા આદેશ જારી
Justice Bagchi Remarks Shiv Sena Hearing ‘જેમણે બંધારણીય પાપ કર્યું…’ શિવસેના કેસની સુનાવણીમાં જસ્ટિસ બાગચીની આકરી ટિપ્પણી; શિંદે કે ઠાકરે, કોની મુશ્કેલી વધશે?
Shiv Sena Symbol Hearing Concluded શિવસેના પક્ષ અને ચિહ્ન અંગેની સુનાવણી પૂર્ણ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો, મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉત્સુકતા
Exit mobile version