Site icon News Continuous Bureau | Mumbai

થાણાના પુલ પરથી કન્ટેનર 60 ફુટ ખાડીમાં ખાબકયું, છતાં ડ્રાઈવર સહીસલામત….વાંચો વિગતે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

04 ઓગસ્ટ 2020

આજે સવારે 6 વાગ્યાની આસપાસ રેતીબંદર વિસ્તાર ની ખાડીમાં, 60 થી 70 ફુટ ઊંચા પુલ પરથી એક કન્ટેનર નીચે પડયુ હતું. ડ્રાઈવરને કાશેલી પુલ નજીક ઝોકું આવી જતા આ અકસ્માત સર્જાયો હતો. ડ્રાઇવરે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતાં કન્ટેનર ખૂબ ઉંચાઇયેથી પાણીમાં ખાબકી હતી. સદનસીબે, વાહન ચાલક બચી ગયો પરંતુ તેનો જમણો હાથ તૂટી ગયો હતો. 

 ન્હાવાસેવા થી ભિવંડી તરફ આવતું આ કન્ટેનર  ખારીગાંવ રેતી બંદર ખાડીના પુલની દિવાલ તોડીને કન્ટેનર 60 ફૂટ નીચે ખાડામાં પડી ગયું હતું. બાદમાં તેને કાશીલી પુલ નજીક ખારીગાંવ ટોલ પ્લાઝા ની ખાડીમાં જોવા મળ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની, ડિઝાસ્ટર કન્ટ્રોલ ટીમ બોટની મદદથી પાણીના કન્ટેનરની જગ્યા પર પહોંચી હતી. ડ્રાઇવરને બહાર કાઢી સારવાર માટે માજીવાડાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Maharashtra Monsoon Withdrawal IMD સમગ્ર મહારાષ્ટ્રમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની સત્તાવાર વિદાય ‘ઓક્ટોબર હીટ’નો પ્રારંભ, હવામાન વિભાગની જાહેરાત
Shiv Sena Symbol Dispute ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધશે? સુપ્રીમ કોર્ટમાં શિંદે જૂથે ચૂંટણી પંચના નિર્ણયને ગણાવ્યો સંપૂર્ણ કાયદેસર પાર્ટી બંધારણ પર ઉઠાવ્યા ગંભીર સવાલ
Samruddhi Expressway Ganja Smuggling સમૃદ્ધિ મહામાર્ગ પર ગાંજાની દાણચોરીનો પર્દાફાશ વાશિમ પોલીસે 350 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યા, બે અલગઅલગ કાર્યવાહીથી ખળભળાટ
Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Exit mobile version