Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ શું વાત છે મહારાષ્ટ્રના આ શહેરમાં યાંત્રિક પદ્ધતિ દ્વારા કરાયું ગણેશ વિસર્જન- જુઓ વિડીયો 

News Continuous Bureau | Mumbai

બે વર્ષ બાદ મુંબઈ(Mumbai) સહિત મહારાષ્ટ્રભરમાં ધામધૂમથી ગણેશોત્સવ(Ganes Chaturthi)ની ઉજવણી કરવામાં આવી રહી છે. રવિવારે પાંચ દિવસના ગણપતિબાપ્પા(Ganpati Bappa) ને ધૂમધામથી ઢોલ-તાશાના તાલે અને ‘ગણપતિબાપ્પા મોર્યા પુઢચા વર્ષી લવકર યા’ના ગગનભેદી નારા સાથે ભાવભીની વિદાય આપવામાં આવી હતી. આ માટે કોલ્હાપૂર(Kolhapur) મહાનગરપાલિકા(Munciple corporation) એ વિસર્જન(immersion) સ્થળે અનોખી તૈયારી કરી હતી.

Join Our WhatsApp Channel

 

કોલ્હાપૂર મહાનગરપાલિકા દ્વારા વિસર્જન સ્થળ પર ઓટોમેટિક મશીન ગોઠવવામાં આવ્યું હતું. આ ઓટોમેટીક મશીન(Automatic Machine) દ્વારા ગણેશની મૂર્તિ(Ganpati Idolsઓને પાણીમાં છોડવામાં આવી હતી. આ એક સ્વચાલિત ઉપકરણ છે, જેની કિંમત લગભગ 83 લાખ રૂપિયા છે. મહારાષ્ટ્રમાં પ્રથમ વખત વિસર્જન માટે આવી આધુનિક ટેલિસ્કોપિક કન્વેયર બેલ્ટ ટેકનોલોજી(Telescopic conveyor belt technology)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ટેક્નોલોજીના કારણે 'એક સેકન્ડમાં એક ગણેશની મૂર્તિનું વિસર્જન કરી શકાય છે.

આ સમાચાર પણ વાંચો : સાયરસ મિસ્ત્રીનો એકસીડન્ટ પછીનો છેલ્લો વિડીયો આવ્યો સામે- અકસ્માતમાં કારના આગળના ભાગનો ભૂક્કો બોલાઈ ગયો- જુઓ વિડિયો.. 

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version