Site icon

Corona: સાવધાન મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વેરિએન્ટ નો પહેલો દર્દી મળ્યો.

Corona Caution First patient of new variant of Corona found in Maharashtra.

Corona Caution First patient of new variant of Corona found in Maharashtra.

News Continuous Bureau | Mumbai 

Corona: મહારાષ્ટ્રના ( Maharashtra ) સિંધુદુર્ગમાં ( Sindhudurg ) જે એન વન (  JN.1  ) કોરોના વેરિએન્ટ ( Corona Variant ) નો પહેલો દર્દી ( patient ) મળી આવ્યો છે. આ નવો વેરિએન્ટ મળી આવતા આખા જિલ્લામાં ખળભળાટ ફેલાયો છે. પ્રશાસને તમામ હોસ્પિટલોમાં એલર્ટ જાહેર કરી દીધું છે તેમજ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે કેરળના ( Kerala ) તિરુવનમાં આ નવા દર્દી મળી આવ્યા સરકારે અગમચેતીના પગલાં લીધા છે. નવા વેરીએન્ટ ને કારણે ચીનમાં ચિંતાનું મોજુ છે તેમજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ પણ ચેતવણી આપી છે 

આ સમાચાર પણ વાંચો : Mumbai : મુંબઈમાં એલર્ટ : ધારા 144 લાગુ

Exit mobile version