ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 7 ડિસેમ્બર 2021
મંગળવાર.
દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
મુંબઈમાં નવા વેરિઅન્ટથી બે લોકો સંક્રમિત જોવા મળ્યા બાદ મહારાષ્ટ્ર કુલ કેસની સંખ્યા 10 થઈ ગઈ છે.
મહારાષ્ટ્ર પછી રાજસ્થાનમાં ઓમિક્રોન વેરિઅન્ટના સૌથી વધુ 9 કેસ છે.
ગુજરાત અને દિલ્હીમાં ઓમીક્રોનનો 1-1 કેસ સામે આવ્યો છે
આ સાથે ભારતમાં કુલ કેસ વધીને 23 થઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહની શરૂઆતમાં, કર્ણાટકમાં બે લોકોમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ હતી. ભારતમાં આ પ્રકારનો આ પહેલો કેસ હતો.
શાબ્બાશ! આ રાજ્ય દેશનું પહેલું રાજ્ય જયાં 100 ટકા નાગરિકો વેક્સિનેટેડ, જાણો વિગત