Site icon

બાપ રે! હિમાચલ પ્રદેશના બે જિલ્લાઓમાં કોરોના વાયરસ કર્ફ્યુ આગામી 30 જૂન સુધી લંબાયું

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

25 મે 2020 

હિમાચલ પ્રદેશના હમીરપુર અને સોલન જિલ્લાઓમાં વર્તમાન રાષ્ટ્રવ્યાપી લોકડાઉન નો 4.0 થો તબક્કો 31 મેના રોજ સમાપ્ત થયા પછી પણ વધુ એક મહિના સુધી કોરોના વાયરસના ચેપને જોતાં લોકડાઉન વધુ ચાલુ રહેશે. હમીરપુર અને સોલનના જિલ્લા મેજિસ્ટ્રેટ્સે આ બાબતે સોમવારે આદેશ જારી કરી કહ્યું હતું કે "સરકારો તેમના વિસ્તારોમાં આગામી કર્ફ્યુ 30 જૂન સુધી લંબાવે". બંને આદેશોમાં ખાસ કરીને લોકડાઉનનો પોતાનો ઉલ્લેખ નહોતો, પરંતુ તેનું વિસ્તરણ સૂચિત કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશમાં રાજ્ય વ્યાપી કર્ફ્યુ, કોરોના વાયરસ સામે લોકડાઉન લાગુ કરવા માટે જ છે. રાજ્યના બાકીના ભાગની જેમ, બંને જિલ્લાઓ દરરોજ કેટલાક કલાકો સુધી કર્ફ્યુ અને લોકડાઉનમાં છૂટછાટ આપે જ છે અને કર્ફ્યુ દરમ્યાન પણ થોડા કલાકો દરમિયાન આવશ્યક સેવાઓ માટેની દુકાનો  ખુલ્લી રહેશે..

Maharashtra Weather Alert: મહારાષ્ટ્રમાં કુદરતની બેવડી તલવાર એકબાજુ ૪૦ ડિગ્રીને પાર પારો અને બીજી બાજુ કમોસમી વરસાદનું એલર્ટ; રાજ્યમાં ગરમી અને ગર્જનાનો ખેલ શરૂ
Pune LPG Cylinder Booking Rules: પુણેવાસીઓ સાવધાન! હવે LPG સિલિન્ડર માટે લાગુ થયો નવો નિયમ; બીજા રિફિલ માટે જોવી પડશે આટલા દિવસ સુધી રાહ.
LPG Price Hike Update: મોંઘવારીનો ડબલ ડોઝ ગેસના ભાવમાં તોતિંગ વધારો! રસોડાથી લઈને રસ્તા સુધી દેખાશે અસર; જાણો આજના નવા રેટ
Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Exit mobile version