Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં લોકડાઉન આવે કે ના આવે આ રાજ્યમાં અડધાથી વધારે જિલ્લાઓમાં લોકડાઉન લાગુ.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 12 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મહારાષ્ટ્ર સરકાર અત્યારે વિચાર કરી રહી છે કે મહારાષ્ટ્રમાં લોકડાઉન ક્યારે લગાડવું તેમજ કેવી રીતે લગાડવું. ત્યારે બીજી તરફ છત્તીસગઢની સરકારે આકરા પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. અહીંની સરકારે તેમના રાજ્યમાં રહેલા 28 જિલ્લામાંથી 18 જિલ્લામાં લોકડાઉન લાધ્યું છે. 

વાત એમ છે કે છત્તીસગઢમાં ગ્રામીણ વિસ્તારમાં કોરોના ફેલાવવાની શરૂઆત થઈ ત્યારથી સરકાર ચિંતિત હતી. આથી સરકારે ત્વરિત પગલાં ઊંચકીને લોકડાઉન લાગુ કરી દીધું છે જે પૂરી રીતે અમલમાં છે.

 

Maharashtra Monsoon Withdrawal IMD સમગ્ર મહારાષ્ટ્રમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની સત્તાવાર વિદાય ‘ઓક્ટોબર હીટ’નો પ્રારંભ, હવામાન વિભાગની જાહેરાત
Shiv Sena Symbol Dispute ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધશે? સુપ્રીમ કોર્ટમાં શિંદે જૂથે ચૂંટણી પંચના નિર્ણયને ગણાવ્યો સંપૂર્ણ કાયદેસર પાર્ટી બંધારણ પર ઉઠાવ્યા ગંભીર સવાલ
Samruddhi Expressway Ganja Smuggling સમૃદ્ધિ મહામાર્ગ પર ગાંજાની દાણચોરીનો પર્દાફાશ વાશિમ પોલીસે 350 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યા, બે અલગઅલગ કાર્યવાહીથી ખળભળાટ
Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Exit mobile version