Site icon News Continuous Bureau | Mumbai

વકીલ ગુણરત્ન સદાવર્તેની મુશ્કેલીમાં વધારો, સતારા કોર્ટે આટલા દિવસની પોલીસ કસ્ટડી મોકલ્યો; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

એનસીપી(NCP) વડા શરદ પવારના(sharad pawar) ઘર પર હુમલાના મામલે પોલીસે ધરપકડ કરેલા એસટી કર્મચારીઓના(ST employee) વકીલ ગુણરત્ન સદાવર્તેની મુશ્કેલીઓ વધતી જતી જોવા મળી રહી છે.

Join Our WhatsApp Channel

વકીલ ગુણરત્ન સદાવર્તેને( Gunratna Sadavarte ) આજે સતારા કોર્ટે ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં(police custody) મોકલવામાં આવ્યો છે. 

સદાવર્તેને છત્રપતિ શિવાજીના વંશજો પર લગાવેલા આરોપો અંગે પૂછપરછ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે સદાવર્તે વિરુદ્ધ સતારા શહેર પોલીસ સ્ટેશનમાં છત્રપતિ સંભાજી રાજે અને ઉદયન રાજે ભોસલે વિરુદ્ધ અપમાનજનક નિવેદનો આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  એક ઓડિયો ક્લીપને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ. મીડિયામાં પ્રસારિત થયા આવા અહેવાલ.. જાણો વિગતે

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version