Site icon

મહારાષ્ટ્ર સરકારની ચિંતા વધી, રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટની સાથે કોરોનાના કેસોમાં વધારો થવાનું શરૂ; જાણો આજના તાજા આંકડા 

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9,844 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 197 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 60,07,431 થઈ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 9,371 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95.93 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 1,21,767 એક્ટિવ કેસ છે.

મોટા સમાચાર : અગિયારમા ધોરણમાં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આ મહિનામાં લેવામાં આવશે.

Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Exit mobile version