Site icon

ખતરાની ઘંટી વાગી ગઈ-દેશમાં ફરી વધી રહ્યા છે કોરોનાના કેસો- સરકારે આ 5 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું- પત્ર લખી નિર્દેશ આપ્યા

 News Continuous Bureau | Mumbai 

દેશમાં વધતા જતા કોરોના કેસને(Corona case) જોઈ કેન્દ્ર સરકારે(Central Government) એલર્ટ મોડ(Alert mode) પર આવી આવી ગઈ છે.

Join Our WhatsApp Community

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ(Union Health Secretary) રાજેશ ભૂષણે(Rajesh Bhushan), કેરલ(Kerala), કર્ણાટક(Karnataka), મહારાષ્ટ્ર(Maharashtra), તેલંગણા(Telangana) અને તમિલનાડૂ(Tamil Nadu) સહિત પાંચ રાજ્યોના અધિકારીઓને પત્ર લેખી નિર્દેશ આપ્યા છે

પત્રમાં(Letter) કોરોનાના વધી રહેલા કેસો અને સંક્રમિત થઈ રહેલા લોકોના ગ્રુપનું ઝીણવટપૂર્વક દેખરેખ કરવા તથા ટેસ્ટીંગ(Testing) વધારવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકામાં કોરોના સંક્રમણના 4 હજાર નવા કેસો આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : ઠાકરે સરકારની ચિંતા વધી- મહારાષ્ટ્રમાં ફરી વધવા લાગ્યા કોરોનાના કેસ- 60 ટકા દર્દીઓ માત્ર આ એક શહેરમાં- જાણો આજના તાજા આંકડા 

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version