Site icon

કોરોના ની સંભવિત ત્રીજી લહેરને પગલે ઠાકરે સરકારનો મોટો નિર્ણય, આરોગ્ય વિભાગના  કર્મચારીઓની નિવૃત્તિ વય વધારવામાં આવી ; જાણો વિગતે 

મહારાષ્ટ્રની ઠાકરે સરકારે કોરોના મહામારીના પગલે આજે એક  મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 

રાજ્યના આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા  ડોકટરો સહિત તમામ અધિકારીઓની નિવૃત્તિની વય મર્યાદા હવે 60 થી વધારીને 62 વર્ષ કરવામાં આવી છે. 

આરોગ્ય મંત્રી રાજેશ ટોપે કહ્યું કે કોરોના ની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યના પ્રધાનમંડળની બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવી હતી.

બાપરે! મુંબઈગરાના માથે પાણીકાપનું સંકટ, બે વર્ષની સરખામણીમાં તળાવોમાં આ વર્ષે સૌથી ઓછું પાણી; જાણો વિગત

Exit mobile version