Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાતની ચૂંટણીમાં બાળાસાહેબ ઠાકરે ના વિડિયો ની એન્ટ્રી, રવિન્દ્ર જાડેજાએ કંઈક એવું ટ્વિટ કર્યું કે બબાલ થઈ….

ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન ચાલુ છે. ત્યારે બધી પાર્ટીઓ મતદાતાઓને રીઝવવા માં વ્યસ્ત છે. આવા સમયે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ બાળાસાહેબ ઠાકરે નું સ્ટેટમેન્ટ ટ્વિટ કર્યું છે.

Cricketer Ravindra Jadeja shares old video of Balasaheb Thackeray

ગુજરાતની ચૂંટણીમાં બાળાસાહેબ ઠાકરે ના વિડિયો ની એન્ટ્રી, રવિન્દ્ર જાડેજાએ કંઈક એવું ટ્વિટ કર્યું કે બબાલ થઈ….

News Continuous Bureau | Mumbai

જામનગર થી રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજા ચૂંટણી લડી રહ્યા છે. આવા સમયે રવિન્દ્ર જાડેજા પોતાની ધર્મપત્ની ચૂંટણી જીતી જાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. તેમણે આજે પોતાના ટ્વિટર હેન્ડલ પર થી એક વિડીયો ટ્વીટ કર્યો છે. આ વીડિયોમાં બાળાસાહેબ ઠાકરે દેખાઈ રહ્યા છે. બાલા સાહેબ ઠાકરે પોતાના વીડિયોમાં કઈ રહ્યા છે કે જો તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ગુજરાતમાંથી ખસેડવામાં આવે તો ગુજરાત કાયમી ધોરણે જતું રહેશે.

Join Our WhatsApp Channel

બાળાસાહેબ ઠાકરેનો આ વિડીયો આજથી દસ વર્ષથી પહેલાનો છે. અને આજે તેનો ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો:  BMC Election : મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની પુનર્રચના ફરી એકવાર અટકી. બોમ્બે હાઇકોર્ટમાં શિવસેના ની અરજી પર આ થયું….

Eknath Shinde Amit Shah Pune Meeting મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો… એકનાથ શિંદે અને અમિત શાહ વચ્ચે પુણેમાં બેઠક, 45 મિનિટની બંધબારણે બેઠકથી અટકળો તેજ
Rahul Gandhi Election Spend કોલંબિયા યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીનો દાવો ભારત આર્થિક સંકટની કગાર પર, ચૂંટણી ખર્ચને લઈને વ્યક્ત કર્યું આશ્ચર્ય
PM Modi Tricolour Gesture Viral Video રાષ્ટ્રધ્વજ પ્રત્યે પીએમ મોદીનો આદર કેમેરામાં કેદ ક્વાડ સમિટમાં તિરંગા માર્કર ઉઠાવતા ડોનાલ્ડ ટ્રમ્પે આપી આ પ્રતિક્રિયા
Gold Silver Price Crash Futures Market કિંમતી ધાતુઓની ચમક ઝાંખી પડી, ચાંદી ₹5,800 અને સોનું ₹2,900 થી વધુ તૂટ્યું; જાણો આજના લેટેસ્ટ રેટ..
Exit mobile version