કોંગ્રેસ પાર્ટી એ પોતાની CWCની બોલાવી છે, જેમાં પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણીને લઇને સ્થિતિ સ્પષ્ટ થવાની શક્યતા છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે હાલ દિલ્હીમાં આવવાનો ઇન્કાર કરી દીધો છે.
કાર્યસમિતિની બેઠકથી પહેલા ગુરુવારના રોજ મહારાષ્ટ્રના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુશીલકુમાર શિંદેનું નામ ચર્ચામાં આવ્યું છે.
