Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના આ નેતા બનશે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ? ગહેલોતે ના પાડતા અને રાહુલ ગાંધીએ નૈયો ભણતા આ નેતા રેસમાં સૌથી આગળ. જાણો વિગત

કોંગ્રેસ પાર્ટી એ પોતાની CWCની બોલાવી છે, જેમાં પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણીને લઇને સ્થિતિ સ્પષ્ટ થવાની શક્યતા છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે હાલ દિલ્હીમાં આવવાનો ઇન્કાર કરી દીધો છે.

કાર્યસમિતિની બેઠકથી પહેલા ગુરુવારના રોજ મહારાષ્ટ્રના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુશીલકુમાર શિંદેનું નામ ચર્ચામાં આવ્યું છે.

Join Our WhatsApp Channel

Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Exit mobile version