અરબી સમુદ્રમાં સર્જાયેલ હળવું દબાણ આગામી 24 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થવાની હવામાન વિભાગની આગાહી
સંભવિત તૌકતે (Tauktae) વાવાઝોડાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
16, 17 અને 18 મે ના રોજ સૌરાષ્ટ્રના જિલ્લામાં અને કચ્છમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી
