કર્ણાટકના શિમોગા જિલ્લાના દત્તાત્રેય હોસબોલેએ ની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નવા સહકાર્યવાહ તરીકે નિમણૂક થઈ છે.
બેંગલુરૂ ખાતે યોજાયેલી અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં તેઓ સર્વ સંમતિથી ચૂંટાયા.
સંઘની આંતરિક કામગીરીનું નેતૃત્વ સહકાર્યવાહ એ સંભાળવાનું હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દત્તાત્રેય હોસબોલેએ પહેલા સુરેશ ભૈયાજી જોષી આ પદ સંભાળતા હતા.
