Site icon News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માં મોટો ફેરફાર : સંઘના નવા સરકાર્યવાહ આ વ્યક્તિ બન્યા.

કર્ણાટકના શિમોગા જિલ્લાના દત્તાત્રેય હોસબોલેએ ની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નવા સહકાર્યવાહ તરીકે નિમણૂક થઈ છે.

બેંગલુરૂ ખાતે યોજાયેલી અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં તેઓ સર્વ સંમતિથી ચૂંટાયા.

Join Our WhatsApp Channel

સંઘની આંતરિક કામગીરીનું નેતૃત્વ સહકાર્યવાહ એ સંભાળવાનું હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દત્તાત્રેય હોસબોલેએ પહેલા સુરેશ ભૈયાજી  જોષી આ પદ સંભાળતા હતા.

Stolen Autorickshaw Case Solved ચોરાયેલી રિક્ષાનો ભેદ ઉકેલાયો CCTV વિના માત્ર ટેક્નિકલ એનાલિસિસની મદદથી પોલીસે ઉલ્હાસનગરમાંથી બે તસ્કરોને ઝડપી પાડ્યા
Mahalaxmi Express Robbery ફિલ્મી ઢબે લૂંટ સિગ્નલ સાથે ચેડાં કરી લાલ બત્તી બતાવી ટ્રેન થોભાવી; સાતારા નજીક મહાલક્ષ્મી એક્સપ્રેસમાં લૂંટારુઓએ મચાવ્યો આતંક, જાણો વિગત
Devendra Fadnavis Slams Rahul Gandhi ચીનના નાણાંથી ભારતમાં અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહારો
Nita Ambani Anant Ashray Karjat મહારાષ્ટ્રના કરજતમાં ૧૦૦ એકરમાં આકાર લેશે ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’ જન્મદિવસે નીતા અંબાણીએ કર્યું ભૂમિપૂજન
Exit mobile version