- છેલ્લા પરિણામો મુજબ : BJP 74, નેશનલ કોન્ફરન્સ ને ૬૭, અપક્ષ 49, PDP 27, કોંગ્રેસ 26, JKAP 12, JKPC 8, CPI 5, JKPM 3, PDF 2, JKNPP 2, BSP 1 સીટો મળી છે.
- આમ ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો છે, ભાજપને સૌથી વધુ ૪,૮૭,૩૬૪ મત મળ્યા છે.
- ત્યારબાદ બીજા નંબર ઉપર જે પાર્ટી આવે છે તેને તેના કરતાં અડધા એટલે કે 2,82,514 મત મળ્યા છે.
કાશ્મીરની ચૂંટણી વિશે ના છેલ્લા અને નજાણેલા ડેટા અહીં છે. ભાજપ ને અને અન્ય ને કેટલા મત મળ્યા. જાણો એક ક્લિક પર…
