ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 જાન્યુઆરી 2022
બુધવાર.
મહારાષ્ટ્રમાં આજે ફરી એકવાર કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓનો આંક વધી ગયો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 33,914 કેસ નોંધાયા છે અને 86 લોકોના મોત થયા છે
સોમવારે મૃત્યુઆંક 36 હતો એટલે કે, એક દિવસમાં મૃત્યુઆંક બમણાથી વધુ થઈ ગયો છે.
આ સાથે રાજ્યમાં વર્તમાન મૃત્યુ દર 1.87 ટકા થઈ ગયો છે.
આ દરમિયાન 30 હજાર 500 લોકો કોરોનાથી સાજા થયા છે.
મા તુઝે સલામ… ITBP જવાનોએ 15 હજાર ફિટ ઊંચે -40 ડિગ્રી ઠંડીમાં લહેરાવ્યો તિરંગો, જુઓ વિડીયો