Site icon

શું મુખ્તાર અબ્બાસ નકવી ને મળવા જઈ રહી છે આ જવાબદારી- પહેલા ટ્વિટર પર અભિનંદન અને પછી ડીલીટ

News Continuous Bureau | Mumbai

ભાજપ(BJP)ના સાંસદ(MP) હંસરાજ હંસ (Hansraj Hans)એ મુખ્તાર અબ્બાસ નકવી (Mukhtar Abbas Naqvi)ને બંગાળ(West Bengal)ના ગવર્નર(Governor) બનવાની શુભેચ્છા આપી હતી.

Join Our WhatsApp Community

જોકે આ શુભેચ્છા આપ્યાના અમુક ક્ષણો બાદ તેમણે ડીલીટ કરી નાખી હતી પરંતુ ત્યાં સુધીમાં તેમની ટ્વીટ વાયરલ થઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળના ગવર્નર ધનખડ (Jagdeep Dhankhar)હવે ઉપ રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે ત્યારે પશ્ચિમ બંગાળમાં કઈ વ્યક્તિ ગવર્નર બનશે તેની ચર્ચા ચાલી રહી છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં ભાજપના લઘુમતી મહિલા મોરચાના પ્રમુખ પર જાહેરમાં થયો હુમલો- જુઓ વિડીયો- જાણો વિગતે 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version