Site icon News Continuous Bureau | Mumbai

મમતા બેનર્જીના ભત્રીજાની પત્નીની મુશ્કેલીઓ વધી, દિલ્હીની એક અદાલતે રુજીરા બેનર્જી વિરુદ્ધ જારી કર્યું જામીનપાત્ર વોરંટ; જાણો શું છે સમગ્ર મામલો.. 

News Continuous Bureau | Mumbai

પ. બંગાળના(West bengal) CM મમતા બેનર્જીના(Mamta banerjee) ભત્રીજા અભિષેક બેનર્જીના(Abhishek banerjee) પત્ની રુજીરા બેનર્જીની(Rujira banerjee) મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે.

Join Our WhatsApp Channel

દિલ્હીની એક અદાલતે  રુજીરા બેનર્જીની સામે જામીનપાત્ર વોરંટ(Bail warrant) બહાર પાડ્યું છે. 

ED દ્વારા વારંવાર સમન્સ(Summon) પાઠવવા છતાં તપાસમાં સામેલ ન થયા બાદ રુજીરાની સામે વોરંટ બહાર પાડવામાં આવ્યું છે.

કોલસાની દાણચોરીના(coal smuggling) કેસમાં ED તેમની સામે મની લોન્ડરિંગની(money laundering) તપાસ કરી રહી છે. 

ઉલ્લેખનીય છે કે EDએ સીબીઆઈ(CBI) દ્વારા નવેમ્બર 2020માં નોંધાયેલી એફઆઈઆરના(FIR) આધાર પર પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટની(PMLA) જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  રાજ ઠાકરેની મનસે પાર્ટીએ ઠાકરે સરકાર બાદ હવે મહારાષ્ટ્ર પોલીસને આપી ધમકી, કહ્યું- ‘જો મસ્જિદોપરથી ભૂંગળા નહીં હટાવવામાં આવે તો અમે…’

 

Maharashtra MLC Election સંઘના ગઢમાં કમળ કરમાયું.. નાગપુરમાં સંઘ મુખ્યાલયની બેઠક પર ભાજપના ઉમેદવારનો પરાજય, કોંગ્રેસે નોંધાવી જીત
Nehru Nagar Police Recover Gold નેહરુ નગર પોલીસની પ્રશંસનીય કામગીરી ગણતરીના ૨ કલાકમાં ૧૨ તોલા સોનાથી ભરેલી સૂટકેસ શોધી માલિકને પરત સોંપી
Maharashtra MLC Election Results મહાયુતિમાં આંતરિક ખેંચતાણ વચ્ચે ભાજપે શિંદે સેનાના ઉમેદવારને પછાડ્યો, ૫ માંથી ૨ બેઠકોના પરિણામો જાહેર
Prashant Kishor Jan Suraaj Digital Head Dies પ્રશાંત કિશોરની ‘જન સુરાજ’ પાર્ટીને મોટો આંચકો ડિજિટલ મીડિયા હેડ દેવપાલિક ગુપ્તાનો રેલવે ટ્રેક પરથી મળ્યો મૃતદેહ
Exit mobile version