Site icon

દિલ્હીમાં અગ્નિકાંડ: પીડિતો માટે પીએમ મોદીએ કરી આટલા લાખ રૂપિયા વળતરની જાહેરાત, ફેક્ટ્રી માલિકની ધરપકડ

News Continuous Bureau | Mumbai

દિલ્હીમાં શુક્રવાર સાજે મુંડકા મેટ્રો સ્ટેશન(Mundka metro station નજીક કોમર્શિયલ બિલ્ડિંગ(Commercial buiilding)માં લાગેલી આગે સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. 

Join Our WhatsApp Community

દુર્ઘટનાના પગલે કંપનીના માલિક હરીશ ગોયલ(Harish Goyal) અને વરૂણ ગોયલ(Varun Goyal)ની ધરપકડ (Arrest)કરવામાં આવી છે.

PM મોદી(PM Modi)એ આગમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને PMNRF દ્વારા બે-બે લાખ રૂપિયાની સહાયની  જાહેરાત કરી છે.

આ ઉપરાંત ઘાયલોને 50,000 રૂપિયાની સહાય રકમ આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : વાહ!! મુંબઈના આ 14 સ્મશાનમાં મૃતદેહના દહન માટે લાકડાને બદલે થશે આનો ઉપયોગ.. વર્ષે થશે 18 લાખ કિલોથી વધુ લાકડાની બચત.. જાણો વિગતે 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version