Site icon News Continuous Bureau | Mumbai

દિલ્હીમાં કોરોનાએ જડ જમાવી.. સતત ત્રીજા દિવસે 500+ કેસ, સંક્રમણ દરથી વાગી ખતરાંની ઘંટડી; જાણો આંકડા અહીં..

News Continuous Bureau | Mumbai

દેશની રાજધાની દિલ્હીમાં(Delhi) કોરોના વાયરસની(Corona virus) ઝડપે ફરી એકવાર બધાને ડરાવ્યા છે. 

Join Our WhatsApp Channel

આરોગ્ય વિભાગના(Health department) આંકડા અનુસાર, દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 632 નવા કેસ(Covid cases) નોંધાયા છે અને ચેપનો દર 4.42 ટકા છે.

જોકે રાજ્યમાં આ દરમિયાન કોરોના વાયરસને કારણે કોઈનું મોત(death) થયું નથી.

સતત વધી રહેલા કેસોને કારણે રાજધાનીમાં કોરોનાની ચોથી લહેરનો(covid fourth wave) અવાજ સંભળાઈ રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી દિલ્હીમાં સતત કોરોના વાયરસના ચેપના 500 થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : પંજાબની પોલીસ હાથમાં આવતા જ કેજરીવાલે જૂની અદાવતો સરભર કરવાનું શરૂ કર્યું. કુમાર વિશ્ર્વાસના ઘરે પહોંચી પંજાબ પોલીસ. જાણો શું છે મામલો…

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version