Site icon News Continuous Bureau | Mumbai

સાવધાન!! 4-5 આતંકીઓ દિલ્હીમાં ઘુસ્યા; જાહેર સ્થળોએ સુરક્ષા વધારાઈ, સર્ચ ઓપરેશન ચાલુ છે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

22 જુન 2020  

            દિલ્હીમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જૈશ એ મોહમ્મદ અને લશ્કરે તોઈબાના  ચારથી પાંચ આતંકવાદીઓ દિલ્હીમાં ઘુસ્યા હોવાની વાત સામે આવી છે. આ આતંકવાદીઓ દિલ્હી નોઈડા સરહદને અડીને આવેલા વિસ્તારોમાં હુમલો કરી શકે છે એવા ઇનપુટ્સ મળ્યા બાદ તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે, અને રાજ્યને જોડતી તમામ સરહદો પણ સીલ કરવામાં આવી છે. 

            દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના એક વરિષ્ઠ અધિકારીને માહિતી મળી હતી કે આતંકવાદીઓનું એક જૂથ જમ્મુ કાશ્મીરથી ટ્રક દ્વારા દિલ્હીમાં ઘુસી ગયું છે અને હથિયારો વડે દિલ્હી એનસીઆર સહિત મોટો હુમલો કરી શકે છે. ત્યારબાદ તમામ જાહેર સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ભાડે આપેલા તમામ મકાનો, ગેસ્ટ હાઉસ, હોટલ, રીસોર્ટમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીર જતા અને આવતા રસ્તે વાહનોની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે...

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2Z0j85H

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Thane Station Mega Ticket Checking Drive થાણે સ્ટેશન પર રેલવેની મેગા ‘ટિકિટ ચેકિંગ’ ડ્રાઇવ 613 બિનટિકિટ મુસાફરો પાસેથી ₹2.40 લાખથી વધુનો દંડ વસૂલાયો
CM Yogi Accepts Akhilesh Yadav Ayodhya Challenge ‘હું અયોધ્યાથી લડવા તૈયાર, તમે પણ ફોર્મ ભરો…’ સીએમ યોગીએ અખિલેશ યાદવનો ચેલેન્જ સ્વીકાર્યો, યુપીમાં રાજકીય પારો ગરમાયો
Bharuch Jama Masjid Jain Temple Claim ગુજરાતમાં ભોજશાળા જેવો મોટો કાનૂની વિવાદ! ૧૯૦૯ થી સંરક્ષિત સ્મારક પર કોનો અધિકાર? પૂજાની મંજૂરી અને નમાજ પર રોકની માંગથી ખળભળાટ
Thane Crime Branch Seizes Ambergris ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત ધરાવતી વ્હેલની ઉલટી (એમ્બરગ્રીસ) સાથે બે ઝડપાયા
Exit mobile version