દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે 31 મે પછી દિલ્હીમાં આર્થિક ગતિવિધિઓને તબક્કાવાર ખોલવામાં આવશે.
પહેલા તબક્કામાં મજૂર, પ્રવાસી કામદારો માટે ગતિવિધિઓ ખોલવામાં આવશે.
વિશેષજ્ઞોની સલાહ લઈને પંદર દિવસની અંદર અન્ય આર્થિક એકમો ચાલુ કરવામાં આવશે.
મળો દહિસરની આ સુપર ટૅલેન્ટેડ છોકરીને; માત્ર ૧૩ વર્ષની ઉંમરે પૂર્ણ કર્યું આરંગેત્રમ્
