Site icon News Continuous Bureau | Mumbai

‘બાબા કા ઢાબા’ના માલિક કાંતા પ્રસાદે કર્યો આત્મહત્યા કરવાનો પ્રયત્ન, હૉસ્પિટલમાં દાખલ ; જાણો હાલ કેવી છે તેમની તબિયત 

 એક વાયરલ વિડીયોથી દેશભરમાં મશહુર થઇ ગયેલા બાબા કા ઢાબાના માલિક કાંતા પ્રસાદને સફદરજંગના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

કહેવામાં આવી રહ્યું છે કે તેમણે માનસિક તણાવના કારણે ઊંઘની ગોળીઓ ખાઈ લીધી.

Join Our WhatsApp Channel

ઊંઘની ગોળીઓ ખાધા પછી તેમની હાલત વધુ કથળતી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

હાલ બાબા કાંતા પ્રસાદ આઉટ ઓફ ડેન્જર છે અને પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.

કાંદિવલીના ફેક વેક્સિનેશન મામલે FIR નોંધાઈ; જાણો વિગત

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version