ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 11 ડિસેમ્બર 2021
શનિવાર.
વિશ્વના અનેક દેશોની જેમ હવે ભારતમાં પણ કોરોના ના નવા વેરિએંટ ઓમીક્રોન ના કેસ વધી રહ્યા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ આજે દિલ્હીમાંથી કોરોનાનાં ઓમિક્રોન વેરિયન્ટનો વધુ એક કેસ સામે આવ્યો છે.
અહીં ઝીમ્બાબ્વેથી પરત આવેલ યાત્રીનો જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે.
આ સાથે જ ભારતમાં હવે ઓમિક્રોનનાં કેસનો ટોટલ આંકડો 33 એ પહોંચ્યો છે.
અગાઉ પ્રથમ કેસ ટાન્ઝાનિયાંથી આવેલ મુસાફરમાં ઓમીક્રોનની હાજરી દેખાતાં નોંધાયો હતો.
અરે વાહ, આ જગ્યાએ ગાયના છાણમાંથી બનાવવામાં આવે છે ચપ્પલ, જાણો કેટલી છે કિંમત અને શું છે ખાસિયત
