ગુજરાતના ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી નિતિન પટેલ ને કોરોના થયો છે. સારવાર અર્થે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે નીતિન પટેલ આજે સવારે ગૃહમંત્રી અમિત શાહ સાથે અનેક ઉદઘાટન કાર્યક્રમમાં મોજૂદ હતા.
નીતિન પટેલ નો ટેસ્ટ પોઝિટિવ આવવાને કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમજ તમામ ઉચ્ચ અધિકારીઓ અને રાજનૈતિક વર્તુળના લોકો એલર્ટ છે.
મુંબઈમાં પ્રાણવાયુની અછતને ટાળવા બાર હોસ્પિટલમાં 16 ઓક્સિજન પ્લાન્ટ મુકવામાં આવશે.
