News Continuous Bureau | Mumbai
ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ(Ex CM Devendra Fadnavis) હવે વધુ એક વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે તેવા સમયે તેમનો રાજીનામા(resignation) દરમિયાન આપવામાં આવેલો એક ડાયલોગ અત્યારે વાયરલ થયો છે. પોતાના રાજીનામા સમયે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે તેઓ ફરી એક વખત મુખ્યમંત્રી(CM) બનશે. આ ડાયલોગ શું હતો જુઓ અહીં….
मेरा पानी उतरता देख
मेरे किनारे पर घर मत बसा लेना
मैं समंदर हूँ
लौटकर वापस आऊँगा ! #Maharashtra #MaharashtraAssembly pic.twitter.com/erM8LJeQKi— Devendra Fadnavis (@Dev_Fadnavis) December 1, 2019
આ સમાચાર પણ વાંચો : એકનાથ શિંદે માટે વિધાનસભાની લડાઈ પતી-હવે તીર કમાન મેળવવાની લડાઈ શરૂ થશે