Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના પૂર્વ સી.એમ.દેવેન્દ્ર ફડણવીસ કોરોના પોઝીટીવ, ટ્વિઈટ કરી આપી જાણકારી.

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
24 ઓક્ટોબર 2020

થોડા દિવસો માં બિહારમાં ચુંટણી ઓ આવી રહી છે. બિહારની ચુંટણીઓ ની જવાબદારી ખાસ દેવેન્દ્ર ફડાણવીસને સોંપવામાં આવી છે. એવા સમયે દેવેન્દ્ર ફડણવીસે આજે ટ્વિઈટ કરી કહ્યું હતું કે તેમને કોરોના થયો છે.  તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આથી તેઓ સ્વયં હોમ ક્વોરન્ટીનમાં થઈ રહયાં છે. સાથે જ છેલ્લા કેટલાક દિવસોમાં તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતાનું કોવિડ પરીક્ષણ કરાવવા વિનંતી કરી છે. 

Join Our WhatsApp Channel

શનિવારે એક ટ્વિટમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, "લોકડાઉન થયા પછીથી હું દરરોજ 24×7 કામ કરું છું પરંતુ હવે લાગે છે કે ભગવાન ઇચ્છે છે, હું થોડા સમય માટે થોભુઅને થોડો સમય વિરામ લઉ. આમ છતાં હું ઘરેથી કામ પણ કરતો જ રહીશ.. ડોકટરોની સલાહ મુજબ દવા અને સારવાર ચાલુ છે અને દરેક જનને વિનંતી કરું છું કે તેઓ પોતાની કાળજી રાખે. "

FDA Suspends 25 Food Licences દર્દીઓના જીવ સાથે રમત? મુલુંડ ફોર્ટિસ સહિત ૨૫ રેસ્ટોરાંકેન્ટીન પર FDA નો મોટો સપાટો લાયસન્સ સસ્પેન્ડ
Abhijeet Dipke Court Appearance તિરંગા યાત્રા પૂર્વે અટકાયત બાદ અભિજીત દીપકેની કોર્ટમાં પેશી શું બોન્ડના ઉલ્લંઘન બદલ થશે સજા? કાનૂની વર્તુળોમાં ચર્ચા
Maharashtra School Admission Age Rule મહારાષ્ટ્રમાં સ્કૂલ એડમિશનના નિયમો બદલાયા પહેલા ધોરણમાં પ્રવેશ માટે બાળકોની આટલી વય ફરજિયાત, શિક્ષણ વિભાગે નવી કટઓફ ડેટ જાહેર કરી
Devotee Bus Accident ભોપાલથી ખાટુશ્યામ દર્શનાર્થે જતી મિની બસ ૧૫ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી; ૮ શ્રદ્ધાળુઓના મોત, ૧૭ થી વધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Exit mobile version