Site icon News Continuous Bureau | Mumbai

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો પેનડ્રાઈવ બોમ્બ કરશે ધમાકો? શું ઠાકરે સરકાર ભાજપના નેતાઓ વિરુદ્ધ ષડયંત્ર રચી રહી છે? જાણો વિગતે

mira Bhayander to be developed as central hub after Mumbai - Devendra Fadnavis

mira Bhayander to be developed as central hub after Mumbai - Devendra Fadnavis

News Continuous Bureau | Mumbai 

હાલ ચાલી રહેલા અધિવેશનમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિરોધ પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભાને એક પેન ડ્રાઈવ સોંપી છે. આ પેન ડ્રાઈવને કારણે રાજકરણમાં ખળભળાટ મચી ગયો છે.

Join Our WhatsApp Channel

વિધાનસભાના અધ્યક્ષને સોંપવામાં આવેલી આ પેન ડ્રાઈવમાં ભાજપના નેતાઓ વિરુદ્ધ રચવામાં આવતા ષડયંત્રના પુરાવા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :મહારાષ્ટ્રની હદનું પાણી ગુજરાતને આપવાનો સવાલ જ આવતો નથી, કોણે કહ્યું આમ.. જાણો અહીં…

ભાજપના દાવા મુજબ સરકારી વકીલ પ્રવિણ ચવ્હાણ ઠાકરે સરકારના અમુક પ્રધાનોના કહેવા પર ભાજપના મુખ્ય નેતાઓને ખોટા ગુનામાં સંડોવીને તેમની ધરપકડ કરાવતા હતા, જેમાં દેવેન્દ્ર ફડણવીસ, ગિરીશ મહાજન, સુધીર મુંગટીવાર, ચંદ્રકાંત પાટીલ, પ્રવીણ દરેકર, ચંદ્રકાંત બાવનકુળેને ટાર્ગેટ કરાયા હતા, જેના પુરાવા વિરોધીપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભા અધ્યક્ષને આપ્યા હતા. 

સરકારી વકીલ પ્રવિણ ચવ્હાણ ખોટા ગુના દાખલ કરતા હતા અને  ખોટા પંચનારા તૈયાર કરવાનું પ્લાનિંગ પણ તેઓ કરતા હતા, જેના વિડિયો પુરાવા  પણ પેનડ્રાઈવમાં આપવામાં આવ્યા હોવાનું કહેવામાં આવે છે.

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version