Site icon

શું ઉદ્ધવ ઘમંડી થઈ ગયા છે.. દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રીને 100 થી વધુ પત્રો લખ્યા છે, પરંતુ તેનો જવાબ મળ્યો નથી. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

26 ઓક્ટોબર 2020

વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે સીએમ ઉદ્ધવ ઠાકરેને જાહેર હિતના વિષયો પર 100 થી વધુ પત્રો લખ્યા છે , પરંતુ તેમનું કહેવું છે કે તેમને હજી સુધી એકનો પણ જવાબ મળ્યો નથી.

નવેમ્બર 2019 માં ઠાકરેએ શાસન સંભાળ્યા પછી, ફડણવીસ વિપક્ષી પક્ષ ભાજપના નેતા તરીકે ચૂંટાયા હતા.

ડિસેમ્બર 2019 અને માર્ચ 2020 ની વચ્ચે તેમણે મુખ્યમંત્રીને પત્રો મોકલ્યા હતાં. જેમાં રોગચાળો ફાટી નીકળ્યા પછી, ફડણવીસે રાજ્યનો વ્યાપક પ્રવાસ શરૂ કર્યો અને વહીવટીતંત્રના પ્રયત્નો એકદમ અપૂરતા જોવા  મળ્યા હતાં. કોવિડ -19 કેન્દ્રોને વધુ સારી વ્યવસ્થાપન અને પ્રશિક્ષિત પેરામેડિકલ સ્ટાફની જરૂર હોવાનું તેઓનો મત હતો. મુંબઇમાં જુલાઈ કરતા ઓગસ્ટમાં માત્ર 14 ટકા વધુ પરીક્ષણો થયા હતા. અન્ય રાજ્યની બાબતમાં આ જ સંખ્યા 42 ટકા છે. તેથી દેવેન્દ્ર ફડણવીસે તાત્કાલિક મુંબઈમાં પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવાની માંગ કરી હતી. આમ દરેક પ્રવાસ પછી તેમણે મુખ્યમંત્રી, આરોગ્ય પ્રધાનને સલાહ આપતા પત્રો લખ્યા હતા.

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version