Site icon News Continuous Bureau | Mumbai

Digital India Week 2023 : સુરતમાં આ તારીખ દરમિયાન કરાશે ‘ડિજિટલ ઈન્ડિયા વીક-૨૦૨૩’ની ઉજવણી, યોજાશે વેબકાસ્ટ, વીસી આધારિત સત્ર

Digital India Week 2023 : વડાપ્રધાન શ્રી વર્ચ્યુલ માધ્યમથી ‘ડિજિટલ ઇન્ડિયા વીક’નો દેશભરમાં પ્રારંભ કરાવશે

Digital India Week 2023 will be celebrated in Surat district from 25th to 31st July

Digital India Week 2023 will be celebrated in Surat district from 25th to 31st July

News Continuous Bureau | Mumbai
Digital India Week 2023 : દેશભરમાં ડિજિટલ ઈન્ડિયા સપ્તાહની ઉજવણી અંતર્ગત સુરત જિલ્લામાં અગામી તા.૨૫ થી ૩૧ જુલાઈ સુધી ‘ડિજિટલ ઈન્ડિયા વીક-૨૦૨૩’ની ઉજવણી કરાશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તા.૨૫ જુલાઈએ વર્ચ્યુલ માધ્યમથી ઉજવણીનો પ્રારંભ કરાવશે.
સુરત (Surat)માં જિલ્લા કલેકટર શ્રી ના માર્ગદર્શન હેઠળ ડિજિટલ ઈન્ડિયા સપ્તાહ (Digital India Week) ની ઉજવણી ડિજિટલ રીતે કરવામાં આવશે, જેમાં વધુને વધુ નાગરિકો સહભાગી બને માટે સુચારૂ આયોજન કરાયું છે. તા. ર૬ થી ૩૧મી જુલાઈ દરમિયાન વેબકાસ્ટ (Webcast), વીસી આધારિત સત્રો યોજાશે. આ સત્રમાં રાષ્ટ્રીય સ્તરના વક્તાઓ દ્વારા સાયબર સિક્યુરિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(Artificial Intelligence), બ્લોક ચેઈન, આઈ.ઓ.ટી. અને જી.આઈ.એસ વગેરે વિષય ઉપર માહિતી આપવામાં આવશે.
ઉજવણી અંતર્ગત કાર્યક્રમોમાં લોકો સહભાગી થઈ શકે તે માટે https:://www.nic.in/diw2023-reg પર નામ નોંધણી સાથે રજીસ્ટ્રેશન કરી શકાશે. જેમાં કાર્યક્રમોની તમામ માહિતી સરળતાથી મળી શકશે.
આ સમાચાર પણ વાંચો : West Bengal: બંગાળ પંચાયત ચૂંટણીમાં ‘રિપબ્લિક’નું પ્રભુત્વ, મતદાન દરમિયાન 7 હત્યાઓ, ગોળીબાર, બોમ્બ ધડાકા અને બૂથ કેપ્ચરિંગ…

Join Our WhatsApp Channel
Uddhav Thackeray PM Modi meeting criticism સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ છે ને ત્યાં મુલાકાતોનો દોર શરૂ! ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર અને શિંદે જૂથને ઘેર્યા
Malshej Ghat Kalu Waterfall Selfie Rescue માલશેજ ઘાટના કાળુ ધોધ પર સેલ્ફી લેતી વખતે યુવકનો લપસ્યો પગ, પ્રવાસીઓએ આ રીતે બચાવ્યો જીવ
Eknath Shinde Narendra Modi Meeting વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ એકનાથ શિંદેની પ્રથમ પ્રતિક્રિયા, દિલ્હીમાં બેઠક અંગે આપ્યું મોટું નિવેદન
Delimitation Bill Tamil Nadu Controversy દક્ષિણ ભારતની સીટો ઘટવાનો ડર! DMK અને વિપક્ષી નેતાઓ લાલઘૂમ, કેન્દ્ર સામે આક્રમક વલણ!
Exit mobile version