News Continuous Bureau | Mumbai
બહુજન સમાજ પક્ષનાં(Bahujan Samaj Party) વડાં માયાવતીએ(Mayawati) જણાવ્યું હતું કે હું રાષ્ટ્રપ્રમુખ(President) નહિ, પરંતુ વડાપ્રધાન(Prime minister) બનવાનું વધુ પસંદ કરીશ.
તેમણે દાવો કર્યો હતો કે તેણે ક્યારેય આરામદાયક જિંદગી જીવી નથી. તેમજ તે નબળા વર્ગના લોકો માટે કામ કરવા માંગે છે. આથી તેઓ એવા પદ પર રહેવા માંગે છે જ્યાં તેમને કામ કરવાનો મોકો મળે.
ઉલ્લેખનિય છે કે અખિલેશ યાદવે(Akhilesh Yadav) ટિપ્પણી કરી હતી કે માયાવતી રાષ્ટ્રપતિ બની શકે છે.
આ સમાચાર પણ વાંચો : આ રાજ્યમાં કોંગ્રેસને ડખો થયો. નંબર ટુ એ કીધું કે મને મુખ્યમંત્રી બનાવો. નહીં તો…… જાણો વિગતે…
